આપણું સ્વપ્ન આપણો સંકલ્પ આવનારી પેઢીનો વારસો

આજે આપણે જેનું નિર્માણ
કરી રહ્યા છીએ, તે માત્ર એક
સંકુલ નથી. તે આવનારી
પેઢીના અસંખ્ય સપનાઓનું
સરનામું છે.

શિક્ષણ એ માત્ર જ્ઞાન મેળવવાનો માર્ગ નથી. તે વ્યક્તિના જીવનને નવી દિશા આપે છે, પરિવારે મજબૂત બનાવે છે અને સમગ્ર સમાજના ભવિષ્યને ઘડે છે.

આ માત્ર એક ઇમારત નથી.
આ સમગ્ર સમાજ દ્વારા આવનારી પેઢી માટે સર્જાતો એક જીવંત વારસો છે.

ગુજરાત આહીર કન્યા છાત્રાલય અને શૈક્ષણિક સંકુલ